રાજ્યમાં ખાતરના ભાવ મુદ્દે રાજ્ય કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ નિવેદન આપ્યું કે ખાતરના ભાવમાં હાલ કોઈ વધારો નહીં થાય. તેમણે કહ્યુ કે આ અહેવાલ એક અફવા છે અને કૉંગ્રેસ દ્વારા ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે અફવા ફેલાવી હોવાનો ફળદુએ આક્ષેપ કર્યો હતો.