Gujarat : અનુબંધમ પોર્ટલ વિશે ઉદ્યોગમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન

તાજેતરમાં લોન્ચ થયેલી મોબાઈલ એપ્લિકેશન અનુબંધમ (Anubandham)દ્વારા કંપનીઓ તેમની જરૂરિયાતોની સૂચિ બનાવી શકે છે, તેમજ ઈચ્છુક ઉમેદવારો તેમની લાયકાત અને પસંદગીઓના આધારે અરજી કરીને રોજગારી મેળવી શકશે.

Gujarat : અનુબંધમ પોર્ટલ વિશે ઉદ્યોગમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન
Special program organized by Gujarat Chamber of Commerce
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 4:39 PM

Gujarat :  ડિજિટલ પ્લેટફોર્મ સાથે વર્ષો જુના રોજગાર વિનિમય સેટઅપને બદલવા માટે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા તાજેતરમાં જ નોકરીના આકાંક્ષીઓ અને નોકરીદાતાઓ વચ્ચેના અંતરને દૂર કરવા માટે એક નવી ડિઝિટલ અનુબંધમ એપ(Anubandham App) શરૂ કરી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન

GCCIએ શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા (IAS) સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. નવા અનુબંધમ પોર્ટલ વિશે ઉદ્યોગમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત સરકાર (Gujarat government) અને રોજગારી પેદા કરવા અને કૌશલ્યના તફાવતને દૂર કરવામાં ઉદ્યોગોની ભૂમિકા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ (IAS Anju Sharma) જણાવ્યું હતું કે “રોજગાર વિનિમયને સંપૂર્ણપણે બનાવવા તરફ આ એક મહ્તવનું પગલું છે, ઓનલાઈન પ્લેસમેન્ટ માટે આ પોર્ટલ મહત્વનું સાબિત થશે.”

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અનુબંધમ એપથી યુવકોને સરળતાથી મળી રહેશે રોજગાર

આ કાર્યક્રમમાં રોજગાર વિનિમય કર્મચારીઓની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપતા શર્માએ કહ્યું, “આ પોર્ટલની મદદથી રોજગાર અને નોકરી શોધનારાઓની જરૂરિયાતો પુરી થશે.” ઉપરાંત મોબાઈલ એપ્લિકેશન(Mobile Application) અનુબંધમ દ્વારા કંપનીઓ તેમની જરૂરિયાતોની સૂચિ બનાવી શકશે, તેમજ યુવાનોને લાયકાત અને પસંદગીઓના આધારે રોજગારી મળી શકશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અનુબંધમ એપ લોન્ચ કરી હતી

ઓગસ્ટમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ (CM Vijay Rupani) સુરતમાં આયોજીત એક કાર્યક્રમમાં અનુબંધમ એપ લોન્ચ કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યુ હતુ કે આ મોબાઈલ એપની મદદથી યુવાનોને રોજગારીની સારી તક મળશે, તેમજ નોકરી આપનાર કંપનીઓ પણ તેમની જરૂરિયાતો પુરી કરી શકશે.

અનુબંધમ એપ બ્રિઝ તરીકે કામ કરશે

વધુમાં જણાવ્યું હતુ કે આ ડિઝિટલ એપ બેરોજગાર (Unemployment) યુવકો અને નોકરીદાતાઓ વચ્ચે એપ બ્રિઝ તરીકે કામ કરશે. ઉપરાંત જણાવ્યુ હતુ કે કેન્દ્રીય મંત્રાલયના આંકડા જણાવતા કહ્યું કે દેશમાં સૌથી વધારે રોજગાર આપનાર રાજ્ય ગુજરાત છે. રાજ્યમાં બેરોજગારીનો દર 22 ટકા છે, જે અન્ય રાજ્યો કરતા ખુબ ઓછો છે.

આ પણ વાંચો: Uttar Pradesh : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રયાગરાજની કરશે મુલાકાત, નેશનલ લો યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે

આ પણ વાંચો: કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ભાવિના પટેલને 8 લાખનું રોકડ ઇનામ આપ્યું

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">