Ahmedabadનાં બોપલમાં બિલ્ડરોની ખાસ કળા, આખુ સ્મશાન જ ગાયબ, લોકોની લડત સામે નેતાઓ ચૂપચાપ

Ahmedabadનાં પોશ વિસ્તાર bopalમાં સ્મશાન ગાયબ થઈ ગયું. અહીં બિલ્ડરોએ એવી તો કળા કરી કે પાટીદાર સમાજનું સ્મશાન હવે ઠાકોર સમાજના સ્મશાનમાં મર્જ થઈ ગયું. સરકારી ચોપડે એટલે કે 7-12ના ઉતારામાં હજી પણ સ્મશાન હોવાની નોંધ છે.

| Updated on: Mar 07, 2021 | 5:26 PM

Ahmedabadનાં પોશ વિસ્તાર Bopal માં સ્મશાન ગાયબ થઈ ગયું. અહીં બિલ્ડરોએ એવી તો કળા કરી કે પાટીદાર સમાજનું સ્મશાન હવે ઠાકોર સમાજના સ્મશાનમાં મર્જ થઈ ગયું. સરકારી ચોપડે એટલે કે 7-12ના ઉતારામાં હજી પણ સ્મશાન હોવાની નોંધ છે. પરંતુ હકીકતમાં બિલ્ડંગ બની ગઈ છે. આ સ્મશાનની આસપાસની સોસાયટીના લોકો પણ પરેશાન થઈ ગયા છે. આ મામલે સ્થાનિકો લાંબા સમયથી લડત ચલાવી રહ્યાં છે પરંતુ નેતા અને અધિકારીઓના મૌનને લઈ સવાલ ઉઠાવી રહ્યાં છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">