સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ, કોરોના વાયરસના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ, કોરોના વાયરસના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખતા આ વખતે અનેક તહેવારોના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ વર્ષે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાંચ દિવસ સુધી કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવે છે. હજારો શ્રધ્ધાળુઓ આ મેળામાં ભાગ લેતા હોય છે.ત્યારે આ […]

Niyati Trivedi

| Edited By: Utpal Patel

Oct 27, 2020 | 7:21 PM

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખતા આ વખતે અનેક તહેવારોના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ વર્ષે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાંચ દિવસ સુધી કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવે છે. હજારો શ્રધ્ધાળુઓ આ મેળામાં ભાગ લેતા હોય છે.ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે આ મેળાના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati