ચોમાસા દરમિયાન સાપ કરડવાના કિસ્સામાં થયો વધારો, જુઓ VIDEO

ચોમાસા બાદ વિવિધ વિસ્તારોમાં લીલોતરી છવાઈ તી હોય છે. આવા વખતે સાપ પણ વધારે માત્રામાં બહાર આવતા હોય એવું ધ્યાને આવ્યું છે. સર્પદંશના કેસમાં વધારો જોવા મળ્યો છે.  ચોમાસામાં ખાસ કરીને લોકોની ગાડીમાં પણ સાપ જોવા મળ્યા છે.  આ સિવાય ગામડાઓમાં પણ સાપ નીકળવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

ચોમાસા દરમિયાન સાપ કરડવાના કિસ્સામાં થયો વધારો, જુઓ VIDEO
TV9 WebDesk8

|

Aug 06, 2019 | 11:28 AM

ચોમાસા બાદ વિવિધ વિસ્તારોમાં લીલોતરી છવાઈ તી હોય છે. આવા વખતે સાપ પણ વધારે માત્રામાં બહાર આવતા હોય એવું ધ્યાને આવ્યું છે. સર્પદંશના કેસમાં વધારો જોવા મળ્યો છે.  ચોમાસામાં ખાસ કરીને લોકોની ગાડીમાં પણ સાપ જોવા મળ્યા છે.  આ સિવાય ગામડાઓમાં પણ સાપ નીકળવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   હવે રેલવેમાં મુસાફરોને મળશે ફ્લાઈટ જેવી અદ્યતન સુવિધા, IRCTCને આપી જવાબદારી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati