સુરતની સ્મીમેર હોસ્પિટલ આવી ફરી વિવાદમાં, 10 જેટલી મહિલાને નિર્વસ્ત્ર કરીને લેવામાં આવ્યો ફિઝિકલ ટેસ્ટ
સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. મહિલા કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયા સામે સવાલો ઉઠ્યા છે. હંગામી મહિલા કર્મચારીઓને કાયમી કરવા માટે ફિઝિકલ ટેસ્ટ લેવાય છે. 10 જેટલી મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યો છે. મહિલાઓને અંગત સવાલો કરીને ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે કર્મચારી યુનિયન દ્વારા મનપા કમિશનરને ફરિયાદ કરવામાં […]
સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. મહિલા કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયા સામે સવાલો ઉઠ્યા છે. હંગામી મહિલા કર્મચારીઓને કાયમી કરવા માટે ફિઝિકલ ટેસ્ટ લેવાય છે. 10 જેટલી મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યો છે. મહિલાઓને અંગત સવાલો કરીને ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે કર્મચારી યુનિયન દ્વારા મનપા કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે