સુરત: મનપાને કારણે ઘર હોવા છતા ઓટલા પર રહેવા મજબુર બન્યો પરિવાર

સુરત: મનપાને કારણે ઘર હોવા છતા ઓટલા પર રહેવા મજબુર બન્યો પરિવાર

સુરતમાં મનપાને કારણે એક પરિવારે ઘરની બહાર રહેવાનો વારો આવ્યો છે. ઉધના વિસ્તારની ભગવતીનગર સોસાયટીમાં પાંચ સભ્યોનો એક પરિવાર ઘર બહાર ઓટલા પર રહેવા મજબુર બન્યું છે. ઘરના પાછળના ભાગે પરિવારે પોતાની જગ્યામાં અઢી ફૂટનું શૌચાલય બનાવ્યું હતુ. જેની અન્ય મિલકતદારે ફરિયાદ કરતા મનપાએ બાંધકામ દૂર કરવા સુચના આપી હતી. પણ તેમ ના કરતા ઉધના ઝોનના સ્ટાફે ઘર સીલ કરી દીધું. જેને કારણે પરિવાર ઘર બહાર રહી રહ્યું છે.

આ પણ વાંચો: ચેક આપતા પહેલા રહો સાવધાન! નહીં તો થશે મોટુ નુકશાન, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Published On - 10:35 am, Thu, 19 September 19

Click on your DTH Provider to Add TV9 Gujarati