Shukra Gochar 2021: 28 જાન્યુઆરીથી શુક્ર મકર રાશિમાં કરશે ગોચર, આ 4 રાશીઓને થશે વિશેષ લાભ

Shukra Gochar 2021 : શુક્ર 28 January 2021 (ગુરુવારે) રાશિ પરિવર્તન કરી રહ્યું છે. શુક્ર વહેલી સવારે 03 વાગ્યે ને 18 મિનિટ પર ધન રશીમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરશે

Shukra Gochar 2021: 28 જાન્યુઆરીથી શુક્ર મકર રાશિમાં કરશે ગોચર, આ 4 રાશીઓને થશે વિશેષ લાભ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 27, 2021 | 2:58 PM

Shukra Gochar 2021 : શુક્ર 28 January 2021 (ગુરુવારે) રાશિ પરિવર્તન કરી રહ્યો છે. શુક્ર વહેલી સવારે 03 વાગ્યે ને 18 મિનિટ પર ધન રશીમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરશે. 28 જાન્યુઆરીએ બીજા અન્ય શુભ સંયોગ પણ બને છે. આ દિવસે પૌષ પૂર્ણિમા પણ છે. જ્યોતિષ વિધ્ય અનુસાર શુક્રનું પરિવર્તન દરેક રાશિમાં કોઈને કોઈ પરિવર્તન જરૂર લઈ આવે છે. જાન્યુઆરીના અંતમાં થતું શુક્રનું પરિવર્તન કેટલીય રાશિઓ માટે લાભકારી સાબિત થશે. ચાલો જાણીએ કઈ રાશીઓને થશે લાભ-

Shukra gochar

Shukra Gochar 2021: આજે 28 Januaryએ શુક્ર મકર રાશિમાં કરશે ગોચર

1. વૃષભ– શુક્રનું રાશિ પરિવર્તન આપના માટે લાભકારી થતું હોય તેવું દેખાય રહ્યું છે. આ દરમ્યાન આપને શુભ પરિણામ મળવાની પૂરી શક્યતાઓ છે. જૂના હઠીલા રોગોથી મુક્તિ મળી શકે છે. કાર્યક્ષેત્રોમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને ઉપરી અધિકારીઓ દ્વારા તમારા કામને વખાણવામાં પણ આવશે. 2. મિથુન- ગોચર કાળ દરમ્યાન તમને ઘણા સારા પરિણામ મળવાની શક્યતાઓ છે. જીવનની ઘણી બધી મુશ્કેલીઓથી આપને મુક્તિ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. લાભ અને ઉન્નતિના તમને ઘણા અવસર મળી શકશે. જો આપ નોકરીમાં કોઈ બદલાવનું વિચારી રહ્યા છો તો આ સમય આપના માટે યોગ્ય છે અને આપના પાર્ટનરની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતાઓ છે. 3. કન્યા- આપના માટે શુક્રનું પરિવર્તન લાભકારી સાબિત થશે. ગોચર કાળ દરમ્યાન આપના માન-સમ્માનમાં વૃદ્ધિ થશે. પ્રમોશન મળી શકે છે. અને આર્થિક લાભના યોગ પણ બની રહ્યા છે. સંતાનો તરફથી કોઈ શુભ સમાચાર મળી શકશે. 4. તુલા- શુક્ર ગોચર કાળ આપના માટે આવનાર દિવસોમાં ઘણા બધા શુભ સંકેતો લઈને આવી રહ્યું છે. આ દરમ્યાન આવકના સાધનોમાં વૃદ્ધિ થશે અને નવું ઘર કે નવું વાહન ખરીદી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">