VIDEO: રાજ્યમાં રોગચાળાએ લીધો ભરડો, એક જ વર્ષમાં સ્વાઈનફલૂના 7,008 કેસ નોંધાયા

ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે. સરકારે આંકડા જાહેર કર્યા છે. રાજ્યમાં સ્વાઈન ફલૂ, મેલેરિયા, ડેન્ગયુ, ચિકન ગુનિયા કોંગો ફીવરના રોગે ભરડો લીધો છે. છેલ્લા એક વર્ષમાં 7,008 કેસ સ્વાઈન ફલૂ નોંધાયા છે, જેમાં 251 લોકોના મૃત્યુ થયા છે.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર […]

VIDEO: રાજ્યમાં રોગચાળાએ લીધો ભરડો, એક જ વર્ષમાં સ્વાઈનફલૂના 7,008 કેસ નોંધાયા
Follow Us:
| Updated on: Feb 27, 2020 | 5:49 AM

ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે. સરકારે આંકડા જાહેર કર્યા છે. રાજ્યમાં સ્વાઈન ફલૂ, મેલેરિયા, ડેન્ગયુ, ચિકન ગુનિયા કોંગો ફીવરના રોગે ભરડો લીધો છે. છેલ્લા એક વર્ષમાં 7,008 કેસ સ્વાઈન ફલૂ નોંધાયા છે, જેમાં 251 લોકોના મૃત્યુ થયા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે ડેન્ગ્યુની વાત કરીએ તો 26,045 જેટલા કેસ ડેન્ગ્યુના નોંધાયા, જેમાં 22 દર્દીઓના મૃત્યુ થયા. કોંગો ફીવરના 37 દર્દીઓ નોંધાયા, જેમાં 17 દર્દીઓના મૃત્યુ થયા, ત્યારે મેલેરિયાના 35,999 કેસ અને ચિકનગુનિયાના 1,985 કેસ છેલ્લા એક વર્ષમાં નોંધાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાજકોટઃ બેડી માર્કેટ યાર્ડની હડતાળ સમેટાઈ, હરાજીનું કામકાજ ફરી થયું શરૂ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">