VIDEO: નવરાત્રીમાં મહિલાઓની છેડતી કરનાર રોમિયોની ખેર નહીં, સુરક્ષા માટે ખાસ ‘SHE’ ટીમ તૈનાત

#Ahmedabad: 'She Team' on toes to curb eve-teasing during Navratri #Gujarat #TV9News Web Stories View more જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ ! આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ કથાકાર જયા […]

VIDEO: નવરાત્રીમાં મહિલાઓની છેડતી કરનાર રોમિયોની ખેર નહીં, સુરક્ષા માટે ખાસ 'SHE' ટીમ તૈનાત
Follow Us:
| Updated on: Oct 04, 2019 | 4:34 AM

#Ahmedabad: 'She Team' on toes to curb eve-teasing during Navratri #Gujarat #TV9News

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, ३ ऑक्टोबर, २०१९

સામાન્ય રીતે નવરાત્રીના પર્વમાં મહિલાઓ સાથે છેડતીના વધુ બનાવો બનતા હોય છે, ત્યારે અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે તૈનાત છે મર્દાનીઓ. આ મર્દાનીઓ એટલે મહિલા પોલીસની SHE ટીમ કે જેઓ નવરાત્રીમાં છેડતીની ઘટનાઓને રોકવા એક્શનમાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દૃશ્યોમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમતી આ યુવતીઓ કોઈ સામાન્ય યુવતીઓ નથી. પરંતુ SHE ટીમની મહિલા પોલીસ છે, જે શહેરના વિવિધ વિસ્તારમાં લોકો વચ્ચે રહીને મહિલાઓની સુરક્ષાનું ધ્યાન રાખી રહી છે. નવરાત્રીના તહેવારમાં ભીડ વચ્ચે કોઈ રોમિયો મહિલાઓની છેડતી કે ચેનચાળા કરતો જણાય તો તેને આ SHE ટીમ તરત જ ધરપકડ કરી જેલહવાલે કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

SHE ટીમની પોલીસની કર્મચારીઓ મહિલાઓને છેડતીથી તો બચાવે જ છે સાથે સાથે ભીડમાં કોઈ અસામાજિક તત્ત્વો મહિલા સાથે ચોરી કે હેરાનગતિ ન કરે તેની પણ તકેદારી રાખતા હોય છે. ત્યારે મહિલાની સુરક્ષા માટે તૈનાત SHE ટીમ સાથે સિવિલ ડ્રેસમાં પોલીસના જવાનો પણ તૈનાત હોય છે, જેથી તહેવારમાં રોમયોગિરી કરનાર કોઈ પોલીસથી બચી શકશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">