શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં આરોપી ઉમરખાન પઠાણના રેગ્યુલર જામીન ફગાવ્યા

અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો કરવાના કેસમાં આરોપી ઉમરખાન પઠાણના રેગ્યુલર જામીન ફગાવી દીધા છે. કોંગ્રેસના માયનોરિટી સેલના સેક્રેટરી ઉમરખાન પઠાણે કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. આરોપી ઉમરખાને લખનઉનો વીડિયો શાહઆલમનો હોવાનું દર્શાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ શાહઆલમમાં પણ હિંસા થઈ હતી. આ સમગ્ર […]

શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં આરોપી ઉમરખાન પઠાણના રેગ્યુલર જામીન ફગાવ્યા
Follow Us:
| Updated on: Dec 23, 2019 | 2:55 PM

અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો કરવાના કેસમાં આરોપી ઉમરખાન પઠાણના રેગ્યુલર જામીન ફગાવી દીધા છે. કોંગ્રેસના માયનોરિટી સેલના સેક્રેટરી ઉમરખાન પઠાણે કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. આરોપી ઉમરખાને લખનઉનો વીડિયો શાહઆલમનો હોવાનું દર્શાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ શાહઆલમમાં પણ હિંસા થઈ હતી. આ સમગ્ર કેસને લઈને આરોપી ઉમરખાને જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે જામીન ફગાવતા ઉમરખાનને સેન્ટ્રલ જેલ મોકલાશે.

આ પણ વાંચોઃ CAAના વિરોધમાં શાહઆલમ હિંસાના મુદ્દે AMCની સામાન્ય સભામાં હોબાળો, હાય હાયના લાગ્યા નારા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">