LOCAL BODY POLLS 2021: કાલાવડ CONGRESS દ્વારા ચૂંટણીને લઈને હાથ ધરવામાં આવી સેન્સ પ્રક્રિયા

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું(LOCAL BODY POLLS ) બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. બધા પક્ષો દ્વારા ચૂંટણીમાં જીત મેળવવા માટે તનતોડ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jan 31, 2021 | 6:50 PM

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું(LOCAL BODY POLLS ) બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. બધા પક્ષો દ્વારા ચૂંટણીમાં જીત મેળવવા માટે તનતોડ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જામનગર (JAMNAGAR) જિલ્લાના કાલાવડમાં (KALAWAD) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કાલાવડ તાલુકાની ચાર જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયત બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તમામ 22 બેઠકની દાવેદારી માટે 90 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આ સાથે જ ધારાસભ્ય પ્રવીણ મુસડીયાએ 4 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયત બધી સીટ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: LOCAL BODY POLLS 2021 : ડાંગમાં 100થી વધુ નેતાઓ, કાર્યકરો ભાજપમાં જોડાયા

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">