સી-પ્લેન પહોંચ્યુ કેવડિયા, 31મી ઑક્ટોબરે પીએમ મોદી કરશે ઉદ્ધાટન

સી-પ્લેનને લઈ આતુરતાથી જોવાઈ રહેલી રાહનો હવે અંત આવ્યો છે. માલદીવથી આવેલુ સી-પ્લેન કેવડિયા પહોંચી ગયુ છે. મળતી જાણકારી મુજબ માલદીવથી આવેલું સી-પ્લેન ઇંધણ પુરાવા માટે ગોવા તેમજ કોચી ખાતે રોકાયુ હતું. ઉલ્લેખનીય છે કે સી-પ્લેન પ્રોજેક્ટ દેશનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, આ સી-પ્લેન પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદી 31 ઑક્ટોબરના રોજ ઉદ્ધાટન કરશે, તેમજ પીએમ મોદી સી-પ્લેન […]

સી-પ્લેન પહોંચ્યુ કેવડિયા, 31મી ઑક્ટોબરે પીએમ મોદી કરશે ઉદ્ધાટન
Niyati Trivedi

| Edited By: Kunjan Shukal

Oct 26, 2020 | 4:13 PM

સી-પ્લેનને લઈ આતુરતાથી જોવાઈ રહેલી રાહનો હવે અંત આવ્યો છે. માલદીવથી આવેલુ સી-પ્લેન કેવડિયા પહોંચી ગયુ છે. મળતી જાણકારી મુજબ માલદીવથી આવેલું સી-પ્લેન ઇંધણ પુરાવા માટે ગોવા તેમજ કોચી ખાતે રોકાયુ હતું. ઉલ્લેખનીય છે કે સી-પ્લેન પ્રોજેક્ટ દેશનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, આ સી-પ્લેન પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદી 31 ઑક્ટોબરના રોજ ઉદ્ધાટન કરશે, તેમજ પીએમ મોદી સી-પ્લેન મારફતે સાબરમતીથી કેવડિયા જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati