સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં પાણીની આવક વધી,રાજકોટ જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ છલોછલ થયો
સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં પાણીની આવક વધી છે. રાજકોટ જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છલોછલ થઈ ગયો છે. હાલમાં ડેમની જળસપાટી 31.50 ફૂટ છે. જ્યારે તેની કુલ સપાટી 34 ફૂટ છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું […]
સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં પાણીની આવક વધી છે. રાજકોટ જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છલોછલ થઈ ગયો છે. હાલમાં ડેમની જળસપાટી 31.50 ફૂટ છે. જ્યારે તેની કુલ સપાટી 34 ફૂટ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો