સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી હરણાવ નદી બે કાંઠે,રાજસ્થાન અને ઉપરવાસમાં સતત ભારે વરસાદથી સાબરકાંઠાના બે જળાશયોમાં નવા નીરની આવક
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી હરણાવ નદી બે કાંઠે વહેવા લાગી છે. રાજસ્થાન અને ઉપરવાસમાં સતત ભારે વરસાદથી સાબરકાંઠાના બે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. હાથમતી જળાશયમાં 210 ક્યુસેક પાણીની આવક થઈ તો હરણાવ જળાશયમાં 100 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની નવી આવકને લઈને સ્થાનિક ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. Web Stories View […]
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી હરણાવ નદી બે કાંઠે વહેવા લાગી છે. રાજસ્થાન અને ઉપરવાસમાં સતત ભારે વરસાદથી સાબરકાંઠાના બે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. હાથમતી જળાશયમાં 210 ક્યુસેક પાણીની આવક થઈ તો હરણાવ જળાશયમાં 100 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની નવી આવકને લઈને સ્થાનિક ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code