₹260 કરોડનું ફૂલેકુ ફેરવનાર કૌભાંડી વિનય શાહની નેપાળથી ધરપકડ

અમદાવાદમાં 260 કરોડનું ફૂલેકુ ફેરવીને ફરાર થઈ ગયેલા કૌભાંડી વિનય શાહની નેપાળના પોખરાથી ધરપકડ કરાઈ છે.  નેપાળ પોલીસે કૌભાંડી વિનય શાહની ધરપકડ કરી છે. 30 લાખના નેપાળી ચલણ, ડોલર સહિતના મુદ્દામાલ સાથે નેપાળ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલતો સીઆઈડી ક્રાઈમની ટીમ નેપાળ જવા રવાના થઈ છે તેઓ નેપાળમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કૌભાંડી વિનય શાહને ગુજરાત લાવશે. […]

₹260 કરોડનું ફૂલેકુ ફેરવનાર કૌભાંડી વિનય શાહની નેપાળથી ધરપકડ
Vinay Shah arrested
Follow Us:
| Updated on: Nov 29, 2018 | 9:00 AM

અમદાવાદમાં 260 કરોડનું ફૂલેકુ ફેરવીને ફરાર થઈ ગયેલા કૌભાંડી વિનય શાહની નેપાળના પોખરાથી ધરપકડ કરાઈ છે.  નેપાળ પોલીસે કૌભાંડી વિનય શાહની ધરપકડ કરી છે.

30 લાખના નેપાળી ચલણ, ડોલર સહિતના મુદ્દામાલ સાથે નેપાળ પોલીસે તેને ઝડપી પાડ્યો હતોહાલતો સીઆઈડી ક્રાઈમની ટીમ નેપાળ જવા રવાના થઈ છે તેઓ નેપાળમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કૌભાંડી વિનય શાહને ગુજરાત લાવશે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

[yop_poll id=”24″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">