અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા ફસાયો મુસાફર અને ભગવાન બનીને આવ્યો RPF જવાન, જુઓ VIDEO

અમદાવાદના રેલવે સ્ટેશન પર ફરી એકવાર RPFનો જવાન ભગવાન બનીને આવ્યો અને મુસાફરનો જીવ બચાવ્યો હતો. ઘટના કાલુપુર રેલવે સ્ટેશન પર બની કે જ્યાં એક મુસાફર રાજધાની ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ટ્રેન હળવી ગતિથી ચાલી રહી હતી. આ પણ વાંચો: અમદાવાદ જિલ્લામાં નિયમોનું ઉલ્લંઘન કરતાં 2 PUC સેન્ટર સસ્પેન્ડ કરાયા Web Stories View […]

અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા ફસાયો મુસાફર અને ભગવાન બનીને આવ્યો RPF જવાન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 25, 2019 | 5:41 PM

અમદાવાદના રેલવે સ્ટેશન પર ફરી એકવાર RPFનો જવાન ભગવાન બનીને આવ્યો અને મુસાફરનો જીવ બચાવ્યો હતો. ઘટના કાલુપુર રેલવે સ્ટેશન પર બની કે જ્યાં એક મુસાફર રાજધાની ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ટ્રેન હળવી ગતિથી ચાલી રહી હતી.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લામાં નિયમોનું ઉલ્લંઘન કરતાં 2 PUC સેન્ટર સસ્પેન્ડ કરાયા

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

જો કે વરસાદના કારણે પ્લેટફોર્મ પર પાણી હોવાથી તેનો પગ લપસ્યો અને તે યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે જ ફસાઈ ગયો. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા વ્યક્તિને જોતા જ આરપીએફનો જવાન દોડી આવ્યો અને પોતાના જીવના જોખમે તેણે એક યુવકનો જીવ બચાવ્યો હતો. મહત્વનું છે કે છેલ્લા ત્રણ દિવસમાં આવી ત્રીજી ઘટના છે કે જેમાં RPFના જવાને પોતાના જીવના જોખમે મુસાફરનો જીવ બચાવ્યો છે. જે વ્યક્તિ મોતના મુખમાંથી પરત ફર્યો છે તે પણ RPFના જવાનનો આભાર માન્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">