હવે રેલવે પોલીસ કરશે આ નવા વાહન દ્વારા પેટ્રોલીંગ, સમસ્યા સર્જાતા RPFના જવાનો પહોંચી જશે પળવારમાં, જુઓ VIDEO

રેલવે તંત્ર બન્યુ છે ટેક્નોસેવી. અમદાવાદના રેલવે પ્લેટફોર્મ્સ પર RPFના જવાનો હવે સામાન્ય રીતે પેટ્રોલિંગ કરતા નહિં જોવા મળે. પણ સેગ વે સ્કુટર પર ફરતા નજરે પડશે. RPFના જવાનો હવે સેગ વે સ્કુટર પર પેટ્રોલિંગ કરતા નજરે પડશે. અમદાવાદનું રેલવે તંત્ર પણ સમયની સાથે આધુનિક બની રહ્યું છે. તાજેતરમાં જ રેલ્વે વિભાગે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ […]

હવે રેલવે પોલીસ કરશે આ નવા વાહન દ્વારા પેટ્રોલીંગ, સમસ્યા સર્જાતા RPFના જવાનો પહોંચી જશે પળવારમાં, જુઓ VIDEO
TV9 Webdesk11

|

Jun 03, 2019 | 11:27 AM

રેલવે તંત્ર બન્યુ છે ટેક્નોસેવી. અમદાવાદના રેલવે પ્લેટફોર્મ્સ પર RPFના જવાનો હવે સામાન્ય રીતે પેટ્રોલિંગ કરતા નહિં જોવા મળે. પણ સેગ વે સ્કુટર પર ફરતા નજરે પડશે. RPFના જવાનો હવે સેગ વે સ્કુટર પર પેટ્રોલિંગ કરતા નજરે પડશે. અમદાવાદનું રેલવે તંત્ર પણ સમયની સાથે આધુનિક બની રહ્યું છે. તાજેતરમાં જ રેલ્વે વિભાગે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 6 સેગ વે મશીન વસાવ્યા છે. જે મશીનથી RPFના જવાનો ઝડપથી એક છેડેથી બીજે છેડે જઈ શકશે અને મુસાફરોની હાલાકી દૂર કરી શકશે.

આ પણ વાંચો: દર્શકોએ મેદાનમાં આ પાકિસ્તાની ખેલાડીને કર્યો પરેશાન, કહ્યું પકોડા લઈ આવો ને!, જુઓ VIDEO

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati