વિરમગામઃ ગોડાઉનની દિવાલ તોડી એરંડાની 53 બોરીની ચોરી, જુઓ VIDEO

વિરમગામમાં ગોડાઉનની દિવાલ તોડી એરંડાની 53 બોરીની ચોરી થઈ છે. વિરમગામ-ધાંગધ્રા હાઈવે પર રહેમલપુર પાસે હોટલ નજીક આવેલ ગોડાઉનમાં આ ઘટના બની છે.

વિરમગામમાં ગોડાઉનની દિવાલ તોડી એરંડાની 53 બોરીની ચોરી થઈ છે. વિરમગામ-ધાંગધ્રા હાઈવે પર રહેમલપુર પાસે હોટલ નજીક આવેલ ગોડાઉનમાં આ ઘટના બની છે. રૂપિયા 1,87,300 મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati