અમદાવાદ: વધુ લાંબો બનશે રિવરફ્રન્ટ, ફેઝ-2ના કામને મળી મંજૂરી
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ના કામને મંજૂરી મળી ગઈ છે. આંબેડકર બ્રિજથી લઈ ઈન્દિરા બ્રિજ સુધી હવે રિવરફ્રન્ટને લંબાવાશે. 11.5 કિ.મીના રિવરફ્રન્ટમાં પૂર્વ અને પશ્ચિમ બંને તરફ 5.2 કિ.મીનો વધારો થશે. તેથી સાબરમતી રિવરફ્રન્ટ 23 કિ.મીથી વધી 34 કિ.મી લાંબો થશે. રિવરફ્રન્ટ લંબાતા ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે. & Web Stories View more ડાઉન ટુ અર્થ […]
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ના કામને મંજૂરી મળી ગઈ છે. આંબેડકર બ્રિજથી લઈ ઈન્દિરા બ્રિજ સુધી હવે રિવરફ્રન્ટને લંબાવાશે. 11.5 કિ.મીના રિવરફ્રન્ટમાં પૂર્વ અને પશ્ચિમ બંને તરફ 5.2 કિ.મીનો વધારો થશે. તેથી સાબરમતી રિવરફ્રન્ટ 23 કિ.મીથી વધી 34 કિ.મી લાંબો થશે. રિવરફ્રન્ટ લંબાતા ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો