આવતીકાલે રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 8:00 કલાકે થશે જાહેર

આવતીકાલે રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 8:00 કલાકે થશે જાહેર


આવતીકાલે રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. આવતીકાલે સવારે 8 વાગ્યે વેબસાઈટ પર પરિણામ જાહેર થઈ જશે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. જોકે કોરોનાના સંકટમાં લૉકડાઉન હોવાથી માત્ર વેબસાઈટ પર જ પરિણામ જાણી શકાશે. શાળા પરથી માર્કશીટ મેળવી શકાશે નહીં. માર્કશીટ અને સર્ટિફિકેટની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદના એન્જિનિયરે તૈયાર કર્યું ચલણી નોટો સેનેટાઇઝ કરવાનું મશીન, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati