રાજકોટમાં લાખાજીરાજ રોડ પર સ્થાનિકોએ મેયર બીના આચાર્યને ઘેર્યા હતા. સ્થાનિકોએ નિયમિત સાફ સફાઈ ન થતી હોવાની ઉગ્ર રજૂઆત મેયરને કરી હતી. સાફ સફાઈ ન થતાં સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય રહેતો હોય છે. તેથી સ્થાનિકોએ મેયર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરીને રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: VIDEO: સુરતની ખાનગી હોસ્પિટલમાં હોબાળો, તબીબની બેદરકારીથી કિશોરીનું મોત થયાનો આક્ષેપ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો