પપૈયાના ઉપયોગથી દૂર કરો ચહેરાની ચીકાશ

કેટલીક યુવતીઓનો ચહેરો વધુ પડતો, ઓઈલી હોવાના કારણે, હંમેશા ચીકણો રહે છે. જો કે ખાવામાં વપરાતું પપૈયાનું ફળ, આ ચીકાશ દૂર કરવાની સાથે, ત્વચાને મુલાયમ બનાવે છે.  અને રંગ પણ ગોરો બનાવે છે. તે ડાઘ, કાળા ધબ્બા પણ હટાવે છે. અને ખીલની સમસ્યામાં પણ રાહત આપે છે. પપૈયા અને મધ : જો તમારી સ્કિન ડ્રાય […]

પપૈયાના ઉપયોગથી દૂર કરો ચહેરાની ચીકાશ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 29, 2020 | 6:58 PM

કેટલીક યુવતીઓનો ચહેરો વધુ પડતો, ઓઈલી હોવાના કારણે, હંમેશા ચીકણો રહે છે. જો કે ખાવામાં વપરાતું પપૈયાનું ફળ, આ ચીકાશ દૂર કરવાની સાથે, ત્વચાને મુલાયમ બનાવે છે.  અને રંગ પણ ગોરો બનાવે છે. તે ડાઘ, કાળા ધબ્બા પણ હટાવે છે. અને ખીલની સમસ્યામાં પણ રાહત આપે છે.

પપૈયા અને મધ : જો તમારી સ્કિન ડ્રાય છે. તો તમે પપૈયા અને મધના મિશ્રણવાળો, પેક લગાવી શકો છો. તેમાં થોડું દૂધ પણ, ભેળવી શકો છો. આ પેકને ચહેરા અને ગરદન પર લગાવો. 15-20 મિનિટ બાદ, ઠંડા પાણીથી ધોઈ નાંખો. આ પેક તમે અઠવાડિયામાં, એકવાર લગાવી શકો છો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પપૈયા અને ટામેટા : જો તમારા ચહેરા પર, કાળા ધબ્બા થઇ ગયા છે. તો કાકડી, પપૈયા અને ટામેટાના રસને, બરાબર ભેળવીને લેપ જેવું બનાવો. જેમ લેપ સુકાઈ જાય તો, ફરી એકવાર લગાવો. આ રીતે ત્રણ ચાર વાર લેપ લગાવો. પછી પાણીથી ધોઈ કાઢો. આવું 7 દિવસ કરવાથી ફર્ક પડશે.

પપૈયા અને લીંબુ : પપૈયાને મેશ કરીને તેમાં, મધ અને લીંબુનો રસ મૂકીને પેક તૈયાર કરો. તમે તેમાં થોડી મુલતાની માટી, પણ લગાવી શકો છો. તે ચહેરા પર તેલ અને ખીલની સમસ્યા દૂર કરશે.

પપૈયા અને કેળા : આ પેક ચહેરાને આરામ આપવાની સાથે સારો અનુભવ આપશે. તેમાં કાકડી પણ કાપીને મિક્ષ કરવાથી ચહેરાને મોઇશરાઇઝ કરી શકાય છે.

પપૈયા અને ઈંડુ : તે એક એન્ટી એજિંગ માસ્ક છે. પપૈયામાં ઈંડાનો સફેદ ભાગ ભેળવો, અને તેને સારી રીતે મિક્ષ કરો. તેનાથી ચહેરામાં ટાઇટનેસ આવશે. અઠવાડિયામાં એક વાર, આ પ્રયોગ કરી શકાય છે.

પપૈયા અને સંતરા : ચહેરો ઓઈલી હોય ત્યારે, પપૈયા અને સંતરાનો પેક યોગ્ય રહેશે. સંતરાથી ચહેરા પરનું વધારાનું, ઓઇલ દૂર થાય છે. આ ફેસપેકને અઠવાડિયામાં, બે વાર લગાવી શકાય છે.

આ પણ વાંચોઃકાકડી સલાડ જ નહી, સૌંદર્યને પણ નિખારે છે, અજમાવવા માંગતા હોવ તો વાંચો આ લેખ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">