ગાંધીનગર: પલીયડમાં ધાર્મિક કાર્યક્રમમાં આવેલા પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, અન્ય 20 લોકો નેગેટિવ
ગાંધીનગરના પલીયડ ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં પૂજા વિધિ કરાવવા માટે આવેલા પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરવાનગી વગર યોજાયેલા કાર્યક્રમમાં પકડાયેલા 21 લોકો પૈકી એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે બાકીના 20 લોકોનાં કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે […]
ગાંધીનગરના પલીયડ ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં પૂજા વિધિ કરાવવા માટે આવેલા પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરવાનગી વગર યોજાયેલા કાર્યક્રમમાં પકડાયેલા 21 લોકો પૈકી એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે બાકીના 20 લોકોનાં કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો