નમસ્તે ટ્રમ્પ: અમદાવાદ એરપોર્ટથી મોટેરા રૂટ પર રિહર્સલ, જુઓ VIDEO

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટથી મોટેરાના રૂટ પર પોલીસની ટીમે રોડ શોનું રિહર્સલ કર્યું હતુ. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો, VVIP રોડ પરથી પસાર થયો હતો. 24 મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી, અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ આજ રૂટ પરથી પસાર થશે. જેને માટે સ્થાનિક પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ […]

નમસ્તે ટ્રમ્પ: અમદાવાદ એરપોર્ટથી મોટેરા રૂટ પર રિહર્સલ, જુઓ VIDEO
TV9 Webdesk11

| Edited By: TV9 WebDesk8

Feb 23, 2020 | 11:09 AM

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટથી મોટેરાના રૂટ પર પોલીસની ટીમે રોડ શોનું રિહર્સલ કર્યું હતુ. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો, VVIP રોડ પરથી પસાર થયો હતો. 24 મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી, અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ આજ રૂટ પરથી પસાર થશે. જેને માટે સ્થાનિક પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ રિહર્સલમાં જોડાઈ છે.

આ પણ વાંચો: નમસ્તે ટ્રમ્પ: એકપણ પોલીસકર્મી કે અધિકારી પોતાની પાસે હથિયાર નહીં રાખી શકે !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati