VIDEO: ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં ફેરફાર સાથે દંડની રકમમાં ઘટાડો, જાણો કયા ગુના માટે કેટલો દંડ ઘટાડ્યો

કેન્દ્ર સરકારે મોટર વ્હિલ એ્કટમાં સુધારો કરીને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અને ટ્રાફિક નિયમ તોડવા પર ભરખમ દંડ વસૂલાતની જોગવાઈ લાદી હતી. જે બાદ ગુજરાતભરમાં ટ્રાફિક દંડને લઈ વિરોધ શરૂ થયો છે. ત્યારે ગુજરાત સરકાર આ વિરોધના પગલે નિયમોમાં ફેરફાર કરી રહી છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... […]

VIDEO: ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં ફેરફાર સાથે દંડની રકમમાં ઘટાડો, જાણો કયા ગુના માટે કેટલો દંડ ઘટાડ્યો
traffic rule
Follow Us:
| Updated on: Sep 10, 2019 | 11:04 AM

કેન્દ્ર સરકારે મોટર વ્હિલ એ્કટમાં સુધારો કરીને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અને ટ્રાફિક નિયમ તોડવા પર ભરખમ દંડ વસૂલાતની જોગવાઈ લાદી હતી. જે બાદ ગુજરાતભરમાં ટ્રાફિક દંડને લઈ વિરોધ શરૂ થયો છે. ત્યારે ગુજરાત સરકાર આ વિરોધના પગલે નિયમોમાં ફેરફાર કરી રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ટ્રાફિક નિયમોમાં ફેરફારની સાથે દંડમાં ઘટાડો#Tv9News #Gujarat #Traffic

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, १० सप्टेंबर, २०१९

આ પણ વાંચોઃ કર્નૂલ જિલ્લામાં મોહરમની ઉજવણી દરમિયાન છત પડતા 15 જેટલા લોકોને ઈજા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારે 50 જેટલી કલમોમાં ફેરફાર કરીને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારના એક્ટ પ્રમાણે 1 હજારથી 10 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જેને લઈને દેશભરમાં સોશિયલ મીડિયા સહિત વિરોધ ચાલી રહ્યો હતો. લોકો કટાક્ષના રૂપે મજાક પણ ઉડાવી રહ્યા હતા. પરંતુ જોવામાં આવે તો એક ગંભીર મુદ્દો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">