રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડિયામાં ખાસ એકતા પરેડ, દેશના વિવિધ સુરક્ષા દળો લેશે ભાગ

વડાપ્રધાન મોદી આજથી બે દીવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે કેવડિયા ખાતે મોદીએ એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક અને આરોગ્ય વનનું લોકાર્પણ કર્યુ. ત્યારે રાષ્ટ્રીય એકતા દીવસે વડાપ્રધાન મોદીની હાજરીમાં રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યુ છે.આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડિયામાં યોજાશે . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજવામાં આવશે. જેમાં કેન્દ્રીય […]

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડિયામાં ખાસ એકતા પરેડ, દેશના વિવિધ સુરક્ષા દળો લેશે ભાગ
TV9 Gujarati

|

Oct 30, 2020 | 4:08 PM

વડાપ્રધાન મોદી આજથી બે દીવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે કેવડિયા ખાતે મોદીએ એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક અને આરોગ્ય વનનું લોકાર્પણ કર્યુ. ત્યારે રાષ્ટ્રીય એકતા દીવસે વડાપ્રધાન મોદીની હાજરીમાં રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યુ છે.આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડિયામાં યોજાશે . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજવામાં આવશે. જેમાં કેન્દ્રીય આર્મડ ફોર્સીસ અને સ્ટેટ આર્મડ ફોર્સીસ, બીએસએફ, સીઆરપીએફ મહિલા વોરિયર, ITBP, એનએસજી, અને અમદાવાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતના અન્ય દળો ભાગ લેશે.આ એકતા પરેડમાં શિસ્ત, શૌર્ય સાથે બેન્ડના તાલ પર કદમ તાલ મિલાવતા જવાનો જોવા મળશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati