રાજ્યના લાખો ફિક્સ પગાર ધારકોને લઇને હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, વાંચો આ અહેવાલ
રાજ્યના લાખો ફિક્સ પગાર ધારકોને અસર કરતો હાઇકોર્ટનો મહત્વનો હુકમ. રાજ્ય સરકાર માટે નિયમિત નિમણૂક પર કામ કરતા હોય કે ફિક્સ પગાર પર કામ કરતા હોય, કોઇપણ કર્મચારી સામે ખાતાકીય તપાસ કર્યા વિના તેમને છુટા નહીં કરી શકાય. વ્યક્તિ ફિક્સ પગાર પર કામ કરે છે તે આધાર પર ખાતાકીય તપાસ કર્યા વિના તેમને નોકરીમાંથી દૂર […]
રાજ્યના લાખો ફિક્સ પગાર ધારકોને અસર કરતો હાઇકોર્ટનો મહત્વનો હુકમ. રાજ્ય સરકાર માટે નિયમિત નિમણૂક પર કામ કરતા હોય કે ફિક્સ પગાર પર કામ કરતા હોય, કોઇપણ કર્મચારી સામે ખાતાકીય તપાસ કર્યા વિના તેમને છુટા નહીં કરી શકાય. વ્યક્તિ ફિક્સ પગાર પર કામ કરે છે તે આધાર પર ખાતાકીય તપાસ કર્યા વિના તેમને નોકરીમાંથી દૂર કરવા એ કાયદાથી વિપરીત હોવાનું હાઈકોર્ટનું અવલોકન. ફિક્સ પગારના કર્મચારીઓ સામે રાજ્ય સરકારે કરેલી અપીલ હાઈકોર્ટે ફગાવી દીધી છે.
આ પણ વાંચો: સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, મુંબઈમાં થાય કેસની તપાસ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો