રાજ્યની નવી MSME પોલિસીની થઈ શકે છે જાહેરાત,MSMEની સંખ્યામાં વધારો FDIમાં વધારો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં આવે તે અંતર્ગત બનાવાઈ નવી પોલિસી

રાજ્યની નવી એમએમએમઈ પોલિસીની થઈ શકે છે જાહેરાત, MSME બાબતે મુખ્યમંત્રી કરી શકે છે જાહેરાત, રાજ્યમાં લાગુ કરાશે નવી MSME પોલિસી, એમએસએમઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતની લીડ વધે તે માટે સરકારના પ્રયાસો, MSME ની સંખ્યામાં વધારો – FDI માં વધારો – અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં આવે તે અંતર્ગત બનાવાઈ છે નવી પોલિસી, જૂની પોલિસી જૂન મહિનામાં […]

રાજ્યની નવી MSME પોલિસીની થઈ શકે છે જાહેરાત,MSMEની સંખ્યામાં વધારો FDIમાં વધારો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં આવે તે અંતર્ગત બનાવાઈ નવી પોલિસી
http://tv9gujarati.in/rajya-ni-navi-ms…y-te-mate-policy/
Follow Us:
| Updated on: Aug 06, 2020 | 4:27 PM

રાજ્યની નવી એમએમએમઈ પોલિસીની થઈ શકે છે જાહેરાત, MSME બાબતે મુખ્યમંત્રી કરી શકે છે જાહેરાત, રાજ્યમાં લાગુ કરાશે નવી MSME પોલિસી, એમએસએમઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતની લીડ વધે તે માટે સરકારના પ્રયાસો, MSME ની સંખ્યામાં વધારો – FDI માં વધારો – અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં આવે તે અંતર્ગત બનાવાઈ છે નવી પોલિસી, જૂની પોલિસી જૂન મહિનામાં પૂર્ણ થવાથી રાજ્ય સરકારે બનાવી નવી પોલિસી, કોરોના દરમિયાન ચીનમાં કાર્યરત અનેક કંપનીઓએ પોતોના યુનિટ બંધ કરી ચીન સાથે છેડો ફાડ્યો હતો, જે-તે સમયે ગુજરાત સરકારે અન્ય દેશોના યુનિટ માટે પાથરી હતી લાલ જાજમ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">