રાજયમાં કોરોનાનો કેર યથાવત, હિંમતનગરના ASI ભગવાનભાઈ દેસાઈનું કોરોનાથી મોત

રાજયમાં કોરોનાનો કેર યથાવત, હિંમતનગરના ASI ભગવાનભાઈ દેસાઈનું કોરોનાથી મોત

રાજયમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ASIનું કોરોનાથી મોત થયું છે. ASI ભગવાનભાઈ દેસાઈ અમદાવાદમાં ૧૮ દિવસથી સારવાર હેઠળ હતા. અને, સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે. અહીં નોંધનીય છેકે હિંમતનગરના હજુ અન્ય બે પોલીસ કર્મચારી પણ કોરોનાગ્રસ્ત છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

Utpal Patel

|

Nov 02, 2020 | 7:12 PM

રાજયમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ASIનું કોરોનાથી મોત થયું છે. ASI ભગવાનભાઈ દેસાઈ અમદાવાદમાં ૧૮ દિવસથી સારવાર હેઠળ હતા. અને, સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે. અહીં નોંધનીય છેકે હિંમતનગરના હજુ અન્ય બે પોલીસ કર્મચારી પણ કોરોનાગ્રસ્ત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati