રાજકોટમાં વધ્યો કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો દોઢ લાખને પણ પાર થઇ ચૂક્યો છે, ત્યારે રાજકોટમાં શહેરમાં પણ કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના સંક્રમણને કારણે 8 દર્દીઓના મોત થયા છે, ઉલ્લેખનીય છે કે મંગળવારે કોરોના વાયરસના કારણે રાજકોટમાં 5 દર્દીઓના મોત […]

Niyati Trivedi

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 3:15 PM

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો દોઢ લાખને પણ પાર થઇ ચૂક્યો છે, ત્યારે રાજકોટમાં શહેરમાં પણ કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના સંક્રમણને કારણે 8 દર્દીઓના મોત થયા છે, ઉલ્લેખનીય છે કે મંગળવારે કોરોના વાયરસના કારણે રાજકોટમાં 5 દર્દીઓના મોત થયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 8 દર્દીઓના મોત નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati