Rajkot: RSSના સ્વયંસેવકો સ્મશાનમાં કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કારમાં કરે છે મદદ

Rajkot: સામાન્ય રીતે કોવિડ દર્દીઓ અને તેના મૃતદેહની નજીક જતા લોકો ડરતા હોય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા કોવિડના મૃતક વ્યક્તિઓના અંતિમ સંસ્કારની સેવા કરી રહ્યુ છે.

Rajkot: RSSના સ્વયંસેવકો સ્મશાનમાં કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કારમાં કરે છે મદદ
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 5:46 PM

Rajkot: સામાન્ય રીતે કોવિડ દર્દીઓ અને તેના મૃતદેહની નજીક જતા લોકો ડરતા હોય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા કોવિડના મૃતક વ્યક્તિઓના અંતિમ સંસ્કારની સેવા કરી રહ્યુ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો પીપીઇ કીટ પહેરીને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે મૃતકના અંતિમ સંસ્કાર કરે છે.આરએસએસની આ સેવાની લોકો સરાહના કરી રહ્યા છે.આખો દિવસ આકકા તાપમાં પણ પીપીઇ કીટ પહેરીને સ્વયંસેવકો લોકોને મદદ કરી રહ્યા છે.

પોતાની પણ રાખે છે તકેદારી.

આરએસએેસના સ્વયંસેવકો પોતે અને તેના પરિવારજનો સંક્રમિત ન થાય તે માટેની તકેદારી પણ રાખે છે સ્મશાનમાંથી નીકળે ત્યારે પીપીઇ કિટનો નાશ કરે છે અને બાદમાં ઘરે જઇને સ્નાન કરે છે જેથી પરિવારજનોને કોઇ નુકશાન ન થાય.

સ્વયંસેવકો ચાર જુદા-જુદા સ્મશાનોમાં અંતિમક્રિયાઓમાં વ્યસ્ત એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક પંકજભાઈ રાવલે જણાવ્યું હતું કે, હાલ વૈશ્વિક કોરોના મહામારીનો કહેર ભારત સહિત સમગ્ર વિશ્વભરમાં વર્તાય રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા ચાર જુદા-જુદા સ્મશાનોમાં અંતિમક્રિયાઓમાં પોતાનું સહયોગ આપવામાં આવી રહ્યો છે. 25 જેટલા સ્વયંસેવકો કોઇ પણ જાતનો ભય કે ડર રાખ્યા વગર કોઈ પણ જાતના જાતિ-ધર્મનો ભેદ રાખ્યા વગર પોતાની ફરજ બજાવી રહ્યાં છે.

ઉકાળા, દવાઓ અને જમવા સહિતની વ્યવસ્થા કરી રહ્યાં છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ન માત્ર સ્મશાનમાં અંતિમ ક્રિયામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. પરંતુ સાથોસાથ લોકોને ઉકાળા દવાઓ તેમજ જમવા સહિતની વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે રાષ્ટ્ર પર વિપદા આવી પડી છે. ત્યારે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક ઘરની બહાર નીકળી લોકોની મદદ આવ્યો છે. મોરબીનું હોનારત હોય કે પછી 26 જાન્યુઆરીનો ભૂકંપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકે હર હંમેશ લોકોની મદદ કરી છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">