RAJKOT : RMC દ્વારા SERO SURVEYનો પ્રારંભ , 50 ક્લસ્ટરમાં 1800 લોકોના સેમ્પલ લેવાશે

RAJKOT SERO SURVEY : આરોગ્ય વિભાગની 26 ટીમ પાંચ દિવસ જુદા-જુદા 50 કલ્સ્ટરમાં જશે અને સેમ્પલ એકત્રિત કરશે.શહેરનના દરેક ક્લસ્ટર દીઠ 36 લોકોના એક કુલ આશરે 1800 લોકોના બ્લડ સેમ્પલ એકઠા કરવામાં આવશે.

RAJKOT : RMC દ્વારા SERO SURVEYનો પ્રારંભ , 50 ક્લસ્ટરમાં 1800 લોકોના  સેમ્પલ લેવાશે
Rajkot Municipal Corporation to conduct sero survey from today
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 10, 2021 | 5:16 PM

RAJKOT :  રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સંભવત: ત્રીજી લહેરની આશંકાને પગલે સિરો સર્વેની શરૂઆત કરવામાં આવી છે.આજથી પાંચ દિવસ સુધી શહેરના વિવિધ સેન્ટરોમાં અલગ અલગ ઉંમરના 1800થી વધારે લોકોના બ્લડ સેમ્પલ લઇને આ સર્વે હાથ ધરાશે જેના આધારે રાજકોટમાં કેટલી એન્ટિબેડી ડેવલોપ થયું છે તેની માહિતી હાથ ધરાશે..

આ અંગે આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે કહ્યું હતુ કે શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વેક્સિનેશનની ડ્રાઇવ ચાલે છે સાથે સાથે બીજી લહેર પણ પસાર થઇ છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે શહેરમાં કેટલુ એન્ટિબોડી ડેવલોપ થયું છે તેની ચકાસણી માટે સિરો સર્વે હાથ ધરાય છે.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા અલગ અલગ 50 જેટલા કલસ્ટરમાંથી જુદી જુદી 26 જેટલી ટીમો દ્રારા 1800થી વધારે લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવશે.આ સેમ્પલમાંથી સિરમ બનાવીને મેડિકલ કોલેજ ખાતે ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ કેટલા ટકા એન્ટિબોડી થયું છે તેની સમિક્ષા કરવામાં આવશે.

સિરો સર્વે માટે ખાસ ટીમ શહેરમાં શરૂ થયેલો સિરો સર્વે પાંચ દિવસ સુધી ચાલશે જેમાં દરેક ટીમમાં એક લેબોલેટરી ટેક્નિશિયન,હેલ્થ ઓફિસર મળીને કુલ ચાર જેટલા આરોગ્યકર્મીઓ રહેશે.દરેક ટીમ પોતાના સેન્ટર પર 36 જેટલા સેમ્પલ લેશે જે બાદ તેને લેબોલેટરીમાં મોકલીને ત્રીજી લહેર પહેલાની સમિક્ષા કરવામાં આવશે.મહત્વનું છે કે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સિરો સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

આ પણ વાંચો : AHMEDABAD : શહેરમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો, જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં કોલેરાના 59 કેસ નોંધાયા

આ પણ વાંચો : PM MODI VISIT GUJARAT : 5 સપ્ટેમ્બરે PM MODI આવશે ગુજરાત, 8 હજાર કરોડના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટને લોન્ચ કરશે

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">