Rajkot : ગીરની પ્રખ્યાત કેસર કેરીનું ગોંડલ યાર્ડમાં આગમન, કેરીના ઉત્પાદનમાં ઘટાડો થતાં ભાવમાં તેજી

ચાલુ વર્ષે કેરીના 10 કિલોના બોક્સ 1200થી 1700 રૂપિયાના ભાવે વેંચાયા છે. પૂરતા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જણાતા હતા. મહત્વનું છે કે તાઉતે વાવાઝોડાના પગલે ગીર વિસ્તારમાં અસંખ્ય આંબાના વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ કેરીના પાકને પણ મોટું નુકશાન પહોંચ્યું હતું તેના કારણે ચાલું વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમજ કેરીની સિઝન પણ થોડી મોડી શરૂ થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

Rajkot : ગીરની પ્રખ્યાત કેસર કેરીનું ગોંડલ યાર્ડમાં આગમન, કેરીના ઉત્પાદનમાં ઘટાડો થતાં ભાવમાં તેજી
Rajkot Gondal Market Kesar Mango Income (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 6:04 PM

કેરીના રસીયાઓ જેની રાહ જોતા હોય છે એ ગીરની પ્રખ્યાત કેસર કેરીનું(Kesar Mango)ગોંડલ યાર્ડમાં(Gondal Yard)આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં સૌરાષ્ટ્રના તાલાળા, જસાધાર, બાબરીયા, અને ઉના પંથકમાંથી ખેડૂતો કેસર કેરીની હરાજી માટે આવી પહોંચ્યા છે. યાર્ડમાં આશરે 450 કેસર કેરીના બોક્સની હરાજી કરવામાં આવી છે. ગત વર્ષની તુલનામાં કેસર કેરીના ભાવ વધારે(Price Hike)હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ચાલુ વર્ષે કેરીના 10 કિલોના બોક્સ 1200થી 1700 રૂપિયાના ભાવે વેંચાયા છે. પૂરતા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જણાતા હતા. મહત્વનું છે કે તાઉતે વાવાઝોડાના પગલે ગીર વિસ્તારમાં અસંખ્ય આંબાના વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ કેરીના પાકને પણ મોટું નુકશાન પહોંચ્યું હતું તેના કારણે ચાલું વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમજ કેરીની સિઝન પણ થોડી મોડી શરૂ થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

કેરીનું 50 ટકા જેટલું ઓછું ઉત્પાદન થવાની ભીતિ

કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે.. આ સાથે જ કેસર કેરીના રસીકો ફળોના રાજા કેરીની પણ આત્તુરતાપુર્વક રાહ જોઈ રહ્યા છે.જો કે કેરીના રસિકો માટે આ વખતે કેસર કેરીનો સ્વાદ મોંઘો પડી શકે છે.ગત વર્ષે આવેલાં તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે કેરીનું ઉત્પાદન ઘટવાની સંભાવના છે…છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણની માઠી અસરથી ખેડૂતોને જોઈએ તેવું ઉત્પાદન મળતું નથી..આંબા પર જોઇએ તેટલો ફાલ જોવા નથી મળી રહ્યો.જેના કારણે આ વર્ષે પણ કેસર કેરીનું 50 ટકા જેટલું ઓછું ઉત્પાદન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

બીજી તરફ કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે, વાતાવરણમાં સતત પલટો અને વિવિધના રોગોના કારણે કેસર કેરીના પાકને ખુબ જ નુકસાન થયું છે.શરૂઆતમાં મોર ફૂટવાની પ્રક્રિયા ખૂબ સારી હતી, પરંતુ વાતાવરણમાં ફેરફાર અને તાપમાનમાં વધઘટને કારણે કેરી બંધાવાની પ્રક્રિયા છે એમાં નુકસાની થઈ રહી છે. આંબામાં જેટલું ફ્લાવરીંગ થવું જોઈએ તેટલું થયું નથી.જેના કારણે કેસર કેરીના ભાવ ખુબ જ મોંઘા હોય શકે છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

આ પણ વાંચો : Jamnagar: કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ CMના આશીર્વાદ લેતા તે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ, કરી આ સ્પષ્ટતા 

આ પણ વાંચો :  આવતીકાલથી 10 હજાર તબીબો જશે હડતાળ પર, રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડી, ઇમરજન્સી સહિતની સેવાઓ ખોરવાશે

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">