રુપિયા લઈને તાંત્રિક-વિધિ કરીને લોકો સાથે છેતરપિંડી કરતાં ભૂવાને વિજ્ઞાનજાથા અને પોલીસે ખુલ્લો પાડ્યો, પછી શું થયું? જુઓ વીડિયો

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામમાં ભૂવાના ધતીંગનો વિજ્ઞાનજાથાએ પર્દાફાશ કર્યો છે. અરજણ ભરવાડ નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી દોરા ધાંગા અને દાણા જોવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેની જાણ વિજ્ઞાનજાથાને થતા પોલીસને સાથે રાખીને દરોડો કર્યો હતો. TV9 Gujarati   Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? […]

રુપિયા લઈને તાંત્રિક-વિધિ કરીને લોકો સાથે છેતરપિંડી કરતાં ભૂવાને વિજ્ઞાનજાથા અને પોલીસે ખુલ્લો પાડ્યો, પછી શું થયું? જુઓ વીડિયો
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 05, 2019 | 3:03 PM

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામમાં ભૂવાના ધતીંગનો વિજ્ઞાનજાથાએ પર્દાફાશ કર્યો છે. અરજણ ભરવાડ નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી દોરા ધાંગા અને દાણા જોવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેની જાણ વિજ્ઞાનજાથાને થતા પોલીસને સાથે રાખીને દરોડો કર્યો હતો.

TV9 Gujarati

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

જાથાના કહેવા પ્રમાણે અરજણ ભરવાડ નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી આ ગોરખધંધો ચલાવતો હતો અને અત્યાર સુધીમાં 700થી વધુ લોકો સાથે આ પ્રકારનું કૃત્ય કરી ચૂક્યો છે અને હજારો રૂપિયા ઉધરાવી લીધા છે. પોલીસ અને જાથાને જોઇને અરજણ ભરવાડનું ભૂત ઉતરી ગયું હતુ અને તેને માફી માંગી હતી અને આવતીકાલથી આ કૃત્ય નહિ કરે તેવી બાંહેધરી આપી હતી.

[yop_poll id=1116]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">