પેટ્રોલ@100, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું મૌન, ધન્યવાદ કહી રવાના

રાજકોટમાં આવેલા પંજાબના નાણામંત્રી મનપ્રિતસિંઘ બાદલે પેટ્રોલના ભાવવધારા પાછળ કેન્દ્ગ સરકારની ભુમિકા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.મનપ્રિતસિંઘ બાદલે કહ્યું હતુ કે સરકારે વધારાની એક્સાઇઝ ડયૂટી અને શેષ લેવાને કારણે પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા હતા.

પેટ્રોલ@100, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું મૌન, ધન્યવાદ કહી રવાના
Patrol @ 100, Education Minister Jitu Waghan's silence, thank you
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 08, 2021 | 4:58 PM

રાજકોટ આવેલા પંજાબના નાણામંત્રી મનપ્રિતસિંઘ બાદલે કહ્યું,પેટ્રોલને જીએસટીમાં આવરી લેવું જોઇએ.

રાજકોટમાં આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જન આર્શિવાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. અને આજના દિવસે જ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયે લીટર પહોંચ્યો છે,આ અંગે જ્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પુછવામાં આવ્યું. ત્યારે તેઓએ મૌન સેવ્યું હતુ અને પત્રકારોએ પુછેલા સવાલનો જવાબ ઘન્યવાદ કહીને ચાલતી પકડી હતી.

પેટ્રોલને જીએસટી હેઠળ આવરી લેવા જોઇએ-મનપ્રિતસિંઘ બાદલ

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

રાજકોટમાં આવેલા પંજાબના નાણામંત્રી મનપ્રિતસિંઘ બાદલે પેટ્રોલના ભાવવધારા પાછળ કેન્દ્ગ સરકારની ભુમિકા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.મનપ્રિતસિંઘ બાદલે કહ્યું હતુ કે સરકારે વધારાની એક્સાઇઝ ડયૂટી અને શેષ લેવાને કારણે પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા હતા. સરકારની આ નિતીથી રાજ્ય સરકારોને કોઇ ફાયદો મળ્યો નથી પરંતુ પેટ્રોલનો વધારાનો ટેક્સ સીધો કેન્દ્ર સરકારની તિજોરીમાં જાય છે.સરકારે જો સંતુલન જાળવવું હોય તો પેટ્રોલને જીએસટી અંતર્ગત આવરી લેવું જોઇએ.જો પેટ્રોલ જીએસટી અંતર્ગત આવરી લેવામાં આવશે તો જ ભાવમાં નિયંત્રણ આવી શકશે.

પેટ્રોલની સાથે ખાઘતેલના ભાવ પણ આસમાને

એક તરફ પેટ્રોલના ભાવ આસમાને છે,બીજી તરફ ખાઘતેલોમાં પણ આગ જરતી તેજી આવી છે.રાજકોટ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે.સિંગતેલના ભાવમાં ડબ્બે 100 અને કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે.એક તરફ મગફળીની આવક થઇ રહી છે અને આ જ સીઝનમાં જ ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન છે.અને સીંગતેલના ડબ્બો ફરી 2550 થી 2590 રૂપિયા પહોંચ્યો છે.તો કપાસિયા તેલનો ડબો 2425 રૂપિયાએ પહોંચ્યો છે.

નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં જ ભાવ વધવાને કારણે આ કૃત્રિમ તેજી છે કે કેમ તે એક સવાલ છે. એક બાજુ કપાસ અને મગફળીની આવકો બીજીબાજુ પામોલીન તેલમાં પણ વૈશ્વિક સ્તરે ભાવ વધારો થયો છે.વેપારીનું કહેવું છે કે ફોરેન ડિમાન્ડ વધતા ભાવ વધ્યા છે.પામોલિન તેલમાં વૈશ્વિક ઉછાળો આવતા અન્ય તેલના ભાવ વધ્યા છે.

આ પણ વાંચો : RAJKOT : આજથી શરૂ થશે ઈલેક્ટ્રિક બસ, દર 10 મિનિટે મળતી બસ હવે 6 મિનિટે આવી જશે

આ પણ વાંચો : Air India Bid Winner : એર ઇન્ડિયાની કમાન ટાટા ગ્રુપના હાથમાં, 18 હજાર કરોડની લગાવી હતી બોલી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">