Local Body Poll 2021: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની સાથે સાથે તંત્ર પણ પોતાની ફરજની રૂએ તૈયારીઓ કરી રહ્યું છે.
1/5

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની સાથે સાથે તંત્ર પણ પોતાની ફરજની રૂએ તૈયારીઓ કરી રહ્યું છે.
2/5

જેતપુર તાલુકા તથા સિટી પોલીસ તથા વીરપુર પોલીસ દ્વારા કરવામાં આવ્યું ફૂટ પેટ્રોલિંગ
3/5

પોલીસ દ્વારા પેઢલા, મંડલીકપુર, જેતલસર જંકશન, જેતલસર ગામમાં સંયુકત રીતે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
4/5

ફૂટ પેટ્રોલિંગ કરી ચૂંટણી લક્ષી પરિસ્થિતિઓનું નિરીક્ષણ કર્યું હતું.
5/5

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કરવાં આવ્યું ફૂટ પેટ્રોલિંગ