Gujarat માં તહેવારો પૂર્વે ખાદ્યતેલના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ખાદ્યતેલોના ભાવમાં 15થી લઈને 40 રૂપિયા સુધીનો ભાવ વધારો ઝીંકાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 12:58 PM

ગુજરાત(Gujarat)માં શ્રાવણ માસથી શરૂ થયેલી તહેવારોની સિઝન છેક દિવાળી સુધી ચાલતી રહે છે.. દર વર્ષે આ સમયગાળા દરમિયાન ખાદ્યતેલોના(Edible Oil)ભાવમાં વધારો નોંધાતો હોય છે.આ વખતે છેલ્લા ત્રણ દિવસમાં ખાદ્યતેલોના ભાવમાં 15થી લઈને 40 રૂપિયા સુધીનો ભાવ વધારો(Prise Rise)ઝીંકાયો છે.

તહેવારો સમયે જ સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. જ્યારે કપાસિયા તેલમાં ડબ્બા દીઠ 40 રૂપિયા અને પામોલિન તેલમાં બે દિવસમાં 15 રૂપિયાનો વધારો નોંધાયો છે.કપાસિયા તેલનો ડબ્બો 2365થી 2415 રૂપિયાના ભાવે વેચાતો હતો. જે ભાવ વધીને 2405થી 2455 રૂપિયા થયો છે. જ્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2535થી 2585 રૂપિયા થઈ ગયો છે. જ્યારે કે માર્કેટ યાર્ડમાં મગફળીનો મણનો ભાવ 1150થી 1400 રૂપિયા જ છે.

આ પણ વાંચો : Ahmedabad : વિદેશી નાગરીકો સાથે લોનના બહાને છેતરપિંડી કરતા બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ

આ પણ વાંચો : Surat : વરસાદમાં હરિપુરા વિસ્તારમાં દુષિત પીવાના પાણી પીવાની બુમરાણ

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">