GSEB 12th Result 2021 : વિદ્યાર્થીઓને B1 અને B2 ગ્રેડ વધારે મળ્યો, માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નથી કરાયો

Gujarat Board Class 12 Result 2021 : કોરોના મહામારીને કારણે પરીક્ષા ન યોજાતા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેના કારણે પહેલીવાર 100 ટકા પરિણામ આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 9:40 AM

AHMEDABAD :ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો-12 વિજ્ઞાન પ્રવાહનું 1 લાખથી વધુ વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સનું1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો , 15284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. તો વિદ્યાર્થીઓને એવરેજ B1 અને B2 ગ્રેડ મળતા થોડી નારાજગી જોવા મળી રહી છે. કોરોના મહામારીને કારણે પરીક્ષા ન યોજાતા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેના કારણે પહેલીવાર 100 ટકા પરિણામ આવ્યું છે. પણ ઉલ્લેખનીય વાત એ છે કે વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">