Gujarati News » Gujarat » Rajkot » Coronakaalma lagnotsav matena nava niyamo banya musibat valioae kankotri sathe karya dekhavo
કોરોનાકાળમાં લગ્નોત્સવ માટેના નવા નિયમો બન્યા મુસીબત, ધોરાજીમાં વાલીઓએ કંકોત્રી સાથે કર્યા દેખાવો
કોરોનાકાળમાં લગ્નોત્સવ માટેના નવા નિયમો લોકો માટે મુસીબત બન્યા છે. રાજકોટના ધોરાજીમાં લગ્નના નવા નિયમોના કારણે પરેશાન વાલીઓએ મામલતદાર કચેરીએ કંકોત્રી તેમજ ફોર્મ સાથે દેખાવો કર્યા. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણને જોતા રાજ્યસરકાર દ્વારા વડોદરા, રાજકોટ,અમદાવાદ, સુરત મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ આપવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]
કોરોનાકાળમાં લગ્નોત્સવ માટેના નવા નિયમો લોકો માટે મુસીબત બન્યા છે. રાજકોટના ધોરાજીમાં લગ્નના નવા નિયમોના કારણે પરેશાન વાલીઓએ મામલતદાર કચેરીએ કંકોત્રી તેમજ ફોર્મ સાથે દેખાવો કર્યા. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણને જોતા રાજ્યસરકાર દ્વારા વડોદરા, રાજકોટ,અમદાવાદ, સુરત મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ આપવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો