VIDEO: રાજકોટમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો, જેતપુરની યુવતી સારવાર હેઠળ

રાજકોટમાં કોરોના વાઈરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેતપુરની યુવતીમાં કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેને સારવાર અર્થે રાજકોટ સિવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. યુવતીના બ્લડના સેમ્પલ લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ પણ વાંચો: VIDEO: બેલગાવ નજીક ટ્રેક્ટર નદીમાં ખાબકતા 7 મહિલાના મોત, 7થી વધુ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત Web Stories View […]

VIDEO: રાજકોટમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો, જેતપુરની યુવતી સારવાર હેઠળ
Follow Us:
| Updated on: Feb 08, 2020 | 12:24 PM

રાજકોટમાં કોરોના વાઈરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેતપુરની યુવતીમાં કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેને સારવાર અર્થે રાજકોટ સિવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. યુવતીના બ્લડના સેમ્પલ લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: બેલગાવ નજીક ટ્રેક્ટર નદીમાં ખાબકતા 7 મહિલાના મોત, 7થી વધુ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

આ યુવતી ગત 2 ફેબ્રુઆરીએ ચીનથી પરત આવી હતી. જેતપુર પંથકમાં રહેતી 21 વર્ષની યુવતી ચીનમાં રહી મેડિકલનો અભ્યાસ કરતી હતી. તે અઠવાડિયા પહેલા વતન જેતપુર પરત આવી હતી. તે પરત આવી ત્યારે ચીન અને મુંબઇમાં તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. દરમિયાન બે દિવસથી તેને તાવ, શરદી અને ઉધરસ સહિતના શંકાસ્પદ લક્ષણો દેખાતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરંતુ યુવતી ચીનથી આવ્યાનું ડોક્ટરોને માલૂમ પડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. શનિવારે બપોરે તેને રાજકોટ સિવિલમાં લાવવામાં આવતાં સ્વાઇન ફલૂ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. પહેલેથી જ આ વાઈરસના દર્દીઓ જો આવે તો તેના માટે ખાસ વોર્ડની વ્યસ્થા સ્વાઇન ફલૂ વિભાગમાં કરી રાખવામાં આવી છે. જો કે યુવતીને કોરોના લાગુ પડ્યો છે કે કેમ? તે રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">