Rajkot ગોંડલ નગર પાલિકા પ્રમુખ તરીકે મહિલાએ મારી બાજી, નેતાઓએ કોરોનાના નિયમના ઉડાડયા ધજાગરા

Rajkot ગોંડલ (Gondal) નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ગોંડલ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે શીતલ કોટડીયાની પસંદગી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે સંજય ધીણોજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 15, 2021 | 11:05 AM

Rajkot  ગોંડલ (Gondal) નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ગોંડલ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે શીતલ કોટડીયાની પસંદગી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે સંજય ધીણોજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, શીતલબેન કોટડીયા વોર્ડ નંબર 2ના નગરસેવક છે. નગર પાલિકાની બિનહરીફ ચૂંટણી જીત્યા હતા.ગોંડલ નગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં નામ જાહેર કરવામાં આવ્યું છે. વરણી દરમિયાન ઉજવણી દરમિયાન રૂપિયા પણ ઉડાડવામાં આવ્યા હતા. નેતાઓ સોશિયલ ડિસ્ટનસનું ભૂલ્યા ભાન અને માસ્ક વગર જોવા મળ્યા હતા.

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક

ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">