Rajkot: જિલ્લામાં આજથી 19 કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઈ

રાજકોટ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઈ ગઈ છે. આજથી 5 જૂન સુધી જિલ્લાના કુલ 19 કેન્દ્રો પર ચણાની ટેકાના ભાવે ખરીદી થશે. પ્રથમ દિવસે કેન્દ્ર દીઠ 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે.

| Updated on: Mar 08, 2021 | 10:56 AM

રાજકોટ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઈ ગઈ છે. આજથી 5 જૂન સુધી જિલ્લાના કુલ 19 કેન્દ્રો પર ચણાની ટેકાના ભાવે ખરીદી થશે. પ્રથમ દિવસે કેન્દ્ર દીઠ 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે, પરંતુ એક ખેડૂત પાસેથી ફક્ત 50 મણ ચણા જ ખરીદવાના પરિપત્ર સામે કિસાન સંઘે નારાજગી વ્યક્ત કરી છે.

કિસાન સંઘની માંગ છે કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસેથી 200 મણ ચણાની ખરીદી કરવામાં આવે. મહત્વનું છે કે જિલ્લામાં કુલ 68 હજાર ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ચણાના ભાવની વાત કરીએ તો ખુલ્લા બજાર અને ટેકાના ભાવમાં 100થી 125 રૂપિયાનો તફાવત છે. ખેડૂતો ખુલ્લા બજારમાં ચણા વેચે તો મણ દીઠ 875થી 900 રૂપિયા ભાવ મળે છે, જ્યારે સરકાર રૂપિયા 1020 ના ભાવે ચણાની ખરીદી કરે છે. ભાવમાં મોટો તફાવત ન હોવાથી ખેડૂતો ખુલ્લા બજારમાં જ ચણા વેચે તેવી શક્યતાઓ છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">