રાજકોટ પોલીસ કમિશનરની કારને સાણંદ-બાવળા રોડ પર અકસ્માત,બાઈક સાથે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

રાજકોટ પોલીસ કમિશ્નરની કારને અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદથી રાજકોટ જતા સમયે આ ઘટના બની હતી અને જેમાં બાઈક ચાલકનું મોત થઈ ગયું હતું.  સાણંદ- બાવળા રોડ પર બાઇક સાથે રાજકોટ પોલીસ કમિશનરની કારનો અકસ્માત સર્જાયો હતો.     Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

રાજકોટ પોલીસ કમિશનરની કારને સાણંદ-બાવળા રોડ પર અકસ્માત,બાઈક સાથે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
http://tv9gujarati.in/rajkot-police-ka…ke-chalak-nu-mot/
Pinak Shukla

| Edited By: Bipin Prajapati

Sep 19, 2020 | 5:25 PM

રાજકોટ પોલીસ કમિશ્નરની કારને અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદથી રાજકોટ જતા સમયે આ ઘટના બની હતી અને જેમાં બાઈક ચાલકનું મોત થઈ ગયું હતું.  સાણંદ- બાવળા રોડ પર બાઇક સાથે રાજકોટ પોલીસ કમિશનરની કારનો અકસ્માત સર્જાયો હતો.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati