VIDEO: રાજકોટની મોદી સ્કૂલ સામે જિલ્લા શિક્ષણાધિકારીની કડક કાર્યવાહી, સ્કૂલને 2 લાખનો દંડ ફટકાર્યો

સ્કૂલ ફી મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં રહેલી રાજકોટની મોદી સ્કૂલને શિક્ષણાધિકારીએ દંડ ફટકાર્યો છે. વિદ્યાર્થીઓને ફી માટે દબાણ કરતી મોદી સ્કૂલને રૂપિયા 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સ્કૂલ પર ફી માટે દબાણ કરવાનો આક્ષેપ હતો. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. જેને લઈ […]

VIDEO: રાજકોટની મોદી સ્કૂલ સામે જિલ્લા શિક્ષણાધિકારીની કડક કાર્યવાહી, સ્કૂલને 2 લાખનો દંડ ફટકાર્યો
Follow Us:
| Updated on: Jul 04, 2020 | 8:22 AM

સ્કૂલ ફી મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં રહેલી રાજકોટની મોદી સ્કૂલને શિક્ષણાધિકારીએ દંડ ફટકાર્યો છે. વિદ્યાર્થીઓને ફી માટે દબાણ કરતી મોદી સ્કૂલને રૂપિયા 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સ્કૂલ પર ફી માટે દબાણ કરવાનો આક્ષેપ હતો. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. જેને લઈ DEOએ તપાસના આદેશ આપ્યા હતા. તપાસના અંતે શાળા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: સુરતમાં કોરોનાના વધતા વ્યાપ વચ્ચે CM રૂપાણી સુરત શહેરની મુલાકાતે, સમિક્ષા બેઠકનો ધમધમાટ તેજ

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">