રાજકોટમાં સતત મેડીકલ વેસ્ટ મળવાનો સિલસિલો યથાવત, એક જ દિવસમાં ત્રીજી જગ્યાએથી  મેડિકલ વેસ્ટ મળતા તંત્રએ તપાસ શરૂ કરી

રાજકોટમાં સતત મેડીકલ વેસ્ટ મળવાનો સિલસિલો યથાવત, એક જ દિવસમાં ત્રીજી જગ્યાએથી  મેડિકલ વેસ્ટ મળતા તંત્રએ તપાસ શરૂ કરી

રાજકોટમાં રસ્તે રઝળતો  મેડિકલ વેસ્ટ મળી આવતા તંત્ર અને સ્થાનિક રહેવાસીઓમાં રોષ સાથે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ભક્તિનગર સ્ટેશન પ્લોટ નજીકથી વધુ મેડિકલ વેસ્ટ મળી આવ્યા બાદ તંત્ર હરકતમાં આવી ગયું હતું. જણાવવું રહ્યું કે એક જ દિવસમાં ત્રીજી જગ્યાએથી  મેડિકલ વેસ્ટ મળતા તંત્રએ તપાસ શરૂ કરી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati