રાજકોટમાં લોહીનાં સંબંધને લજવતી ઘટના, એક કપાતર પૂત્ર અને પૌત્રના કારનામાં CCTVમાં કેદ. જુઓ શું કર્યું સગા માતા-પિતા સાથે, જોઈને તમારૂ પણ હ્રદય દ્રવી ઉઠશે

સંબંધો આજના સમયમાં તો શર્મસાર થઈ જ ચૂક્યા છે. અને તેના ઉદાહરણો કાળજુ કંપાવી દે, તેવા સામે આવી રહ્યા છે. રાજકોટમાં આવા જ કળિયુગના કપૂતનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક પૌત્રએ તેના દાદા-દાદીને ધક્કો મારી ઘરમાંથી કાઢી મુક્યા. ઘટના મનહર પ્લોટની છે કે જ્યાં પ્રોવિઝન સ્ટોર ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા દાદા-દાદીને પૌત્રએ ધક્કો […]

રાજકોટમાં લોહીનાં સંબંધને લજવતી ઘટના, એક કપાતર પૂત્ર અને પૌત્રના કારનામાં CCTVમાં કેદ. જુઓ શું કર્યું સગા માતા-પિતા સાથે, જોઈને તમારૂ પણ હ્રદય દ્રવી ઉઠશે
http://tv9gujarati.in/rajkot-ma-lohi-n…ari-kaadhi-mukya/
Follow Us:
| Updated on: Jun 22, 2020 | 1:15 PM

સંબંધો આજના સમયમાં તો શર્મસાર થઈ જ ચૂક્યા છે. અને તેના ઉદાહરણો કાળજુ કંપાવી દે, તેવા સામે આવી રહ્યા છે. રાજકોટમાં આવા જ કળિયુગના કપૂતનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક પૌત્રએ તેના દાદા-દાદીને ધક્કો મારી ઘરમાંથી કાઢી મુક્યા. ઘટના મનહર પ્લોટની છે કે જ્યાં પ્રોવિઝન સ્ટોર ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા દાદા-દાદીને પૌત્રએ ધક્કો મારી બહાર કાઢ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, દાદા જેરામભાઈ સાગપરિયા અને દાદી મણીબેન સાગપરિયાને પૌત્રએ ધક્કો મારી રહ્યો. પૌત્ર શુભમ સગપરિયાએ દાદા-દાદીને હડધૂત કર્યા એટલે સુધી કે દાદી જમીન પર પટકાયા પણ હતા જેણે પણ આ દૃશ્યો જોયા, તેઓ દ્રવી ઉઠ્યા.

પૌત્રની આ હરકતને સૌ કોઈ વખોડી રહ્યું છે. 85 વર્ષથી વધુ ઉંમરના વકીલ સાથે આ હરકત ચોક્કસ નિંદનીય છે. માત્ર પૌત્ર જ નહીં, પરંતુ તેના માતા-પિતા પણ આ ક્રુર ઘટનામાં સામેલ હતા છતાં તેમને જરાય લાજ-શરમ જેવું નથી. પુત્ર જ પોતાના પિતા ઉપર પથ્થર મારવાનો આરોપ લગાવી રહ્યો છે. ઘરમાં નાના-મોટી ખટપટ થતી રહે, તે નવાઈની વાત નથી પરંતુ જો આ ખટપટ મારામારી સુધી પહોંચતી હોય, તો તે ચોક્કસથી ગંભીર બાબત છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ, પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. સાંભળો પીડિત દાદા-દાદી પાસેથી તેમની આપવીતિ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">