રાજકોટમાં જીએસટી વિભાગનો સપાટો,બોગસ નંબર મેળવી 54.81 કરોડનું બોગસ બિલીંગનું કૌભાંડ ઝડપી પાડ્યું,મોરબીમાંથી 9.73 કરોડની કર ચોરી ઝડપાઈ

http://tv9gujarati.in/rajkot-ma-gst-vi…hori-zadpi-paadi/
રાજકોટમાં જીએસટી વિભાગે સપાટો બોલાવતા બોગસ નંબર મેળવી 54.81 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. રાયધણ ડાંગર નામના શખ્સે સિરામિક કોમોડિટીમાં મોટી ટેક્ષ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. રાજકોટની આકાશ એન્ટરપ્રાઇઝ, ભવ્ય એન્ટરપ્રાઇઝ અને મોરબીની સુપિરીયર સિરામીક, સ્કાય રાઇના નામે ઇ વે બિલ જનરેટ કર્યા હતા જેની તપાસ બાદ રૂપિયા 9.73 કરોડની કર ચોરી પકડી પાડવામાં […]
Pinak Shukla | Edited By: Bipin Prajapati
Sep 20, 2020 | 11:34 PM
રાજકોટમાં જીએસટી વિભાગે સપાટો બોલાવતા બોગસ નંબર મેળવી 54.81 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. રાયધણ ડાંગર નામના શખ્સે સિરામિક કોમોડિટીમાં મોટી ટેક્ષ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. રાજકોટની આકાશ એન્ટરપ્રાઇઝ, ભવ્ય એન્ટરપ્રાઇઝ અને મોરબીની સુપિરીયર સિરામીક, સ્કાય રાઇના નામે ઇ વે બિલ જનરેટ કર્યા હતા જેની તપાસ બાદ રૂપિયા 9.73 કરોડની કર ચોરી પકડી પાડવામાં આવતા બોગસ બિલો બનાવીને ટેક્સચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code