રાજકોટમાં કોરોના બેકાબૂ બની રહ્યો તેમ લાગે છે. કોરોનાના કારણે 24 કલાકમાં 10 દર્દીઓના મોત થતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એકધારા મોત અને એક જ દિવસમાં 10 જેટલા દર્દીઓના મોત તી જતા તંત્રનાં કપાળે ચિંતાની લકીરો ખેંચાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો