રાજકોટના જેતપુરમાં ચાની કિટલી પર બેસવું કેટલાક લોકોને પડયું ભારે ? જુઓ આ વીડિયો
કયારેક ચાની કિટલીએ બેસવું પણ કેટલું જોખમી બને છે. આવું જ કંઇક બન્યું છે રાજકોટનાં જેતપુર શહેરમાં. રાજકોટના જેતપુરના સરદાર ચોક પાસે આવેલી ખેતલાબાપા ટી-સ્ટોલમાં કાર ઘુસી ગઇ હતી. આ કારે 3 લોકોને અડફેટે લેતા 2 લોકોને ઇજા પહોંચી. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. Web Stories View more SBI પાસેથી 25 […]
કયારેક ચાની કિટલીએ બેસવું પણ કેટલું જોખમી બને છે. આવું જ કંઇક બન્યું છે રાજકોટનાં જેતપુર શહેરમાં. રાજકોટના જેતપુરના સરદાર ચોક પાસે આવેલી ખેતલાબાપા ટી-સ્ટોલમાં કાર ઘુસી ગઇ હતી. આ કારે 3 લોકોને અડફેટે લેતા 2 લોકોને ઇજા પહોંચી. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો